સાયલાના વાટાવછ ગામે SMC ની રેડ......
દારૂના કટીંગ દરમિયાન ગૂજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે કરી રેડ.
બે શખ્સને વીદેશી દારુ ટ્રક પિકઅપ વાહન સહીત ફૂલ રૂ. 1.67 વધુનો મુદ્દામાલ જપ્ત......
ત્રણ શખ્સો હાજર ન મળી આવતાં કુલ પાંચ શખ્સો સામે સાયલા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ.....
એક સપ્તાહ પહેલા smc એ એક કરોડનો વીદેશી દારૂ ઝડપી પાડ્યો હતો....
જેમાં ગઈકાલે એક પીએસઆઇ ને સસ્પેન્ડ અને નવ પોલીસ કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે .....