ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીટી પીઆઇ દ્વારા નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીટી પીઆઇ દ્વારા નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારોમાં સીટી પોલીસ પીઆઇ એમ યુ મશી, સુરેન્દ્રનગર જિલ્લા એસ,ઓ,જી પીએસઆઇ પોલીસ જવાન અને હોમ ગાર્ડ સહિત પોલીસે નાઈટ કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું..
છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહો છે ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહીબીશન બુટલેગર સહીત ના આરોપી ને જીલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી. આઇ એમ યુ મશી, પીએસઆઇ વી એમ વાધેલા SOG પી એસ આઈ,પોલીસ જવાન અને હોમ ગાર્ડ સહિત ના પોલીસ અધિકારી દ્વારા ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર ખરાવાડ,સહિત વિસ્તારોમાં પોલીસે નાઈટ કોમ્બીંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે કોમ્બીંગ હાથ ધરેલ આ કોમ્બીંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસતા ફરતા આરોપીઓ, ઘર ચેક કરવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો, સહિત વિવિધ આરોપીઓની અંગ જકડી કરવામાં આવી હતી સાથો સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લધન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી

Post a Comment

વધુ નવું વધુ જૂનું