સુરેન્દ્રનગર દર્શન સ્કૂલ તથા અલ્ટ્રા વિઝન સ્કૂલમાં વિજ્ઞાન મેળો ફૂટ ફેન રસોઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર્શન સ્કૂલ માં 325 વિદ્યાર્થીઓએ 250 જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે જ્યારે અલ્ટ્રા વિજન સ્કૂલ માં 150 વિધાર્થીઓ દ્વારા 66 કૃતિઓ રજૂ કરવામાં આવી છે
સુરેન્દ્રનગર દર્શન સ્કૂલ અને અલ્ટ્રા વિઝન સ્કૂલમાં વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય યોગેશભાઈ મકવાણા કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો ફૂટ ફન, રસોઈ શો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં આરોગ્યને થીમ રોડ રસ્તા, સોલાર તેમજ ટ્રાફિક અંગે અલગ અલગ 250 થી વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જ્યારે અલ્ટ્રા વિજન સ્કૂલ માં વિધાર્થીઓ દ્વારા 66 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં સોલર, સ્વાસ્થ, પ્રાકૃતિક ખેતી, ફાયર સેફ્ટી જેવી કૃતિઓ આકર્ષણ જમાવ્યું હતું આ બને શાળા માં વિજ્ઞાન મેળામાં સ્થાનિક લોકોએ વાલીઓએ મોટી સંખ્યામાં વિજ્ઞાન મેળા ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મોમેન્ટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે વિધાર્થી ઓ માં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને જિલ્લામાં વિજ્ઞાન ક્ષેત્રે ઘણો પાછળ છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રસાદ આપે અને વિજ્ઞાન પ્રત્યે પ્રયત્ન કરી લીલા અને દેશનું નામ રોશન કરે તેવા હેતુથી વિજ્ઞાન મેળાનું દર વર્ષે શાળાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે એવા આ વર્ષે પણ અલ્ટ્રા વિઝન સ્કૂલ અને રતનપર ની દર્શન વિદ્યાલય દ્વારા પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો