સુરેન્દ્રનગર રોટરી ક્લબ અને મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા એક્સરસાઇઝ હેલ્દી માટે સાયકલિંગ રેસલિંગ આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર રોટરી ક્લબ અને મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા એક્સરસાઇઝ હેલ્દી માટે સાયકલિંગ રેસલિંગ આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર રોટરી ક્લબ અને સુરેન્દ્રનગર મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા લોકોના સ્વાસ્થ્ય સારા રહે ત્યારે સવારની એક્સરસાઇઝ હેલ્દી એક્સરસાઇઝ માટે સાયકલિંગ રેસલિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો યુવાનો યુવતીઓ અને વૃદ્ધો દ્વારા આ સાયકલિંગ રેસમાં ભાગ લેવામાં આવ્યો હતો અને તમામ સાયકલ રેસરોને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું 
રોટરી ક્લબ ઓફ વઢવાણ અને મહાનગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે આજે સાઇકલ ઓન મેરેથોન યોજાઇ હતી આ મેરિટરનો મુખ્ય ઉદ્દેશ લોકોનો સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે યોગ્ય ફિટનેસ શરીરને મળે તે માટે સાયકલિંગ પણ જરૂરી છે અને લોકોમાં સાયકલિંગ પ્રત્યે અવેરનેસ આવે તેવા હેતુથી સાયકલ લિંગ રેસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર વાસીઓએ ભાગ લીધો હતો

Post a Comment

વધુ નવું વધુ જૂનું