સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની સોલાર સીસ્ટમ યોજના થકી લોકોને મળી રહ્યો છે ફાયદો
માસિક વીજબીલ 2500 રૂપિયાથી વધુ આવતું હતું તે લોકોને હાલ બીલ નીલ આવે છે
સરકાર દ્વારા આપવામ આવી સબસિડી
સરકાર દ્વારા વિવિધ વર્ગ ના લોકો માટે વિવિધ યોજના ચાલી રહી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે જરૂરીયાત વર્ગ ને સરકાર દ્વારા ચાલતી યોજનાનો લાભ મળે તે અંતગર્ત સરકાર દ્વારા સોલાર સીસ્ટમનો ઉપયોગ કરે વીજળી ની બચત કરી ને પોતે પોતાના ઘરના ધાબા પ્ર આ સિસ્ટમ લગાડીને તેનો ઉપયોગ કરી શકે. સરકાર દ્વારા લોકો સોલાર સીસ્ટમ અપનાવે અને પોતે વીજળીનું ઉત્પાદન કરી શકે. સાથે પોતાના ઘર માં તે વીજળી વાપરી શકે. અને તેનાથી લોકોને આર્થિક લાભ થઈ શકે. તેમાં સુરેન્દ્રનગરમાં પણ લોકો હાલ સોલાર સીસ્ટમ પોતાના ઘરના ધાબા ઉપર લગાડીને સોર ઊર્જા ઉતપન્ન કરી ને તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા લોકોને સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેનાથી જેમાં લોકો આ સોર ઉર્જા વાપરે છે. તેમને પોતાના લાઈટ બિલમાં ઘણો ફાયદો થવા લાગ્યો છે. આ સોલાર સિસ્ટમમાં સરકાર દ્વારા સબસીડી આપવામાં આવેછે. સોલાર સીસ્ટમ વાપરનારા લોકોને આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે સોલાર સિસ્ટમ વાપરનારા લોકોને હવે વીજ બીલ ભરવું પડતું નથી પહેલા બિલ એવરેજ માસિક નું 2000 થી 3000 જેટલું આવતું હતું જે હવે નીલ આવે છે અને ગરમીમાં આ બીલ એવરેજ માસિક 6000 થી વધુ આવતું હતું તે પણ હવે બીલ નીલ આવે છે સાથે સોલાર થકી ઉત્પાદન થયેલ વીજ યુનિટ પણ વીજ કંપનીને વેચીને આવક મેળવે છે ત્રણ કિલો મેગા વોટની સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ અંદાજીત એક લાખ વીસ હજાર જેટલો થાય છે જેમાં સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે જેમાં તેમને પણ ફાયદો છે. સોલાર વાપરવાથી આમ આ સોલાર સીસ્ટમ થી લોકોને ઘણો ફાયદો થયો છે.